PHOTOS

Photos: કઈ રીતે! આ શિલ્પાની ઉંમર વધે છે કે ઘટે છે? 48 વર્ષે પણ જુવાનજોધ હસીનાઓને સુંદરતામાં માત આપે છે

્રીના રિસેપ્શનમાં બ્લેક કલરનો ડ્રેસ પહેરીને આવી હતી. આ ડ્રેસ પર મલ્ટીકલર દોરાથી કામ થયેલું છે જે આ ડ્રેસને ખુબ સુંદર બનાવે છે. આ પાર્ટી...

Advertisement
1/5
સ્ટ્રેપી ડ્રેસ
સ્ટ્રેપી ડ્રેસ

શિલ્પા શેટ્ટી કોઈ પણ પાર્ટીમાં જાય તો પોતાની અદાઓ અને લૂકથી લોકોના મન જીતી લે છે. આ અવસરે શિલ્પા શેટ્ટીએ સ્ટ્રેપી ડ્રેસ પહેરીને જેવી એન્ટ્રી મારી કે ત્યા હજાર મીડિયાકર્મીઓ તેના લૂકને કેમેરામાં કેદ  કરવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. 

2/5
હાસ્ય રેલાયુ
હાસ્ય રેલાયુ

શિલ્પાએ એવું તે હાસ્ય રેલાવ્યું કે તેના લૂકમાં ચાર ચાંદ લાગી ગયા. તસવીરોમાં શિલ્પા ખડખડાટ હસતી જોવા મળી. 

3/5
આ રીતે કર્યો લૂક કમ્પલીટ
આ રીતે કર્યો લૂક કમ્પલીટ

આ અવસરે શિલ્પાએ પગમાં લૂઝ મલ્ટી કલર પાઈઝામો અને ઉપર શોર્ટ સ્ટ્રેપી કૂર્તો પહેર્યો.  આ સાથે જ પગમાં હાઈ હીલ્સ અને ઓપન હેરથી પોતાનો લૂક કમ્પલીટ કર્યો.

4/5
ડાયમંડ નેકલેસ
ડાયમંડ નેકલેસ

આ ડ્રેસ સાથે શિલ્પાએ ગળામાં પાતળો એવો ડાયમંડ નેકલેસ પહેર્યો. આ નિકલેસ શિલ્પાના આ લૂક સાથે ખુબ સુંદર લાગી રહ્યો હતો. જેના કારણે તેનો લૂક વધુ નિખર્યો. અભિનેત્રીએ બેંગલ્સ પણ પહેરી હતી જે સુંદરતામાં વધારો કરતી હતી. 

5/5
રાજ કુંદ્રાનો લૂક
રાજ કુંદ્રાનો લૂક

રાજ કુંદ્રાની વાત કરીએ તો તેમણે પણ કેમેરા સામે આવીને પત્ની સાથે ફોટા પડાવ્યા. જ્યાં શિલ્પા સ્ટ્રેપી કૂર્તામાં જોવા મળી તો રાજ કુંદ્રાએ ડાર્ક કલરનો સૂટ પહેર્યો હતો. આ સાથે  ગોગલ્સ પણ પહેર્યા હતા. 





Read More