PHOTOS

Shilpa Shetty એ શિમરી અંદાજમાં બતાવ્યું કર્વી ફિગર, જુઓ PHOTOS

નેત્રી શિલ્પા શેટ્ટી કુદ્રા (Shilpa Shetty Kundra) હાલમાં ફરી એકવાર પોતાની અદાઓ સાથે ફેન્સનું દિલ ચોરવા લાગી છે. તેમની ફિલ્મ 'હંગામા 2'...

Advertisement
1/6
ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા Pics
ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા Pics

શિલ્પાએ પોતાના તાજા ફોટોઝ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

2/6
ફિટેડ ડ્રેસમાં પરફેક્ટ લુક
ફિટેડ ડ્રેસમાં પરફેક્ટ લુક

તેમાં તે મરૂન કલરની કટઆઉટ સ્ટાઇલની ફિટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

3/6
લોકોએ કરી પ્રશંસા
લોકોએ કરી પ્રશંસા

તેમનો શિમરી લુક તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra) 

4/6
રિવર્સ ગિયરમાં ઉંમર
રિવર્સ ગિયરમાં ઉંમર

આ ફોટોઝમાં શિલ્પાની ફિટનેસ જોઇ લાગી રહ્યું છે કે તેમની ઉંમર આગળ નહી પરંતુ રિવર્સ ગિયરમાં જઇ રહી છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

5/6
આ શોમાં છે જજ
આ શોમાં છે જજ

શિલ્પા શેટ્ટી હાલ 'સુપર ડાન્સર ચેપ્ટર 4' (Super Dancer Chapter 4) ની જજ છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

6/6
13 વર્ષ બાદ સિનેમામાં વાપસી
13 વર્ષ બાદ સિનેમામાં વાપસી

13 વર્ષ બાદ તે સિનેમા સ્ક્રીન પર વાપસી કરવા જઇ રહી છે, તેમની ફિલ્મ હંગામા 2' 23 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)





Read More