PHOTOS

Stock Market: તમારી પાસે છે આ 6 Super Stocks? તો આ સપ્તાહે થશે તગડી કમાણી, જાણો કઈ રીતે

ાં ટ્રેડિંગ, લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ટ્રાડે, ડિવિડન્ટ અને બોનસ સહિત અનેક પ્રકારે તમે કમાણી કરી શકો છો. એમાંય કેટલાંક કંપનીઓ અથવા ગર...

Advertisement
1/8

જો તમારી પાસે પણ આ 6 કંપનીઓના શેર હોય તો તમે પણ આ સપ્તાહે બની શકો છો માલામાલ. જાણો કયા શેરની સામે મળશે કેટલું ડિવિડન્ટ....

2/8
જેની પાસે આ 6 Stocks હશે તેની થઈ જશે ચાંદી-ચાંદી! આ સપ્તાહે થશે મોટી કમાણી, જાણો કઈ રીતે
જેની પાસે આ 6 Stocks હશે તેની થઈ જશે ચાંદી-ચાંદી! આ સપ્તાહે થશે મોટી કમાણી, જાણો કઈ રીતે
3/8
1) ઓઈલ ઈન્ડિયા (Oil India Limited)
1) ઓઈલ ઈન્ડિયા (Oil India Limited)

અંતરિમ ડિવિડન્ટ - 8.5 રૂપિયા પ્રતિ શેર મળશે. જે તમને ફાયદો કરાવશે.

4/8
2) ટીવીએસ (TVS Motor)
2) ટીવીએસ (TVS Motor)

ટીવીએસ પણ અંતરિમ ડિવિડન્ટ- 4.5 રૂપિયા પ્રતિ શેર આપી શકે છે. 

5/8
3) કેસ્ટ્રોલ ઈન્ડિયા (Castrol India)
3) કેસ્ટ્રોલ ઈન્ડિયા (Castrol India)

કેસ્ટ્રોલ ઈન્ડિયા પણ ડિવિડન્ટ- 4.5 રૂપિયા પ્રતિ શેર આપી શકે છે. 

6/8
4) પતંજલિ ફૂડ્સ (Patanjali Foods)
4) પતંજલિ ફૂડ્સ (Patanjali Foods)

અંતરિમ ડિવિડન્ટ- 6 રૂપિયા પ્રતિ શેર

7/8
5) બીઈએલ (BEL)
5) બીઈએલ (BEL)

ડિવિડન્ટ- 0.7 રૂપિયા પ્રતિ શેર

8/8
6) પીએફસી (PFC)
6) પીએફસી (PFC)

ડિવિડન્ટ- 3 રૂપિયા પ્રતિ શેર





Read More