PHOTOS

Shani Shukra Yuti: 10 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધન

strong>10 વર્ષ પછી શુક્ર અને શનિની વિશેષ યુતિથી સમસપ્તક યોગનું નિર્માણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્ર અને શનિ એકબીજાથી સપ્તમ ભાવમાં ગોચર...

Advertisement
1/5
મેષ રાશિ
મેષ રાશિ

બિનનેસમાં મોટો નફો થશે. આત્મવિશ્વાસ વધશે. સરકારી યોજનાઓનો લાભ મળશે. આવક વધશે. આર્થિક સ્થિતિ સદ્ધર થશે.

2/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

નોકરી કરતા લોકોને પ્રમોશન મળે તેવા પ્રબળ યોગ સર્જાયા છે. ખર્ચા ઘટશે. કાર્યક્ષેત્રમાં માન-સમ્માન વધશે. ઘણા સમયથી જે ઈચ્છા હતી તે પુરી થશે. શેર માર્કેટનું રોકાણ લાભ કરાવશે.

3/5
કર્ક રાશિ
કર્ક રાશિ

રોકાણથી સારું રિટર્ન મળશે. વડીલોનું સ્વાસ્થ્ય ધીરેધીરે સુધરશે. આધ્યાત્મમાં રુચિ વધશે. માનસિક શાંતિ મળશે. મન પ્રસન્ન રહેશે. નોકરી કરતા લોકોની આવક વધશે.

4/5
સિંહ રાશિ
સિંહ રાશિ

રાજકારણ સાથે જોડાયેલા ઉચ્ચ વ્યક્તિ સાથે મુલાકાત થશે. જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે. લાંબા સમયથી અટકેલા રુપિયા પરત મળી શકે છે. 

5/5
તુલા રાશિ
તુલા રાશિ

માનસિક શાંતિ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. પૈસાની તંગી દુર થશે. આવક વધશે. પરિણીત લોકોને આર્થિક લાભ મળવાની સંભાવના





Read More