PHOTOS

Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે

જ રસપ્રદ ગ્રહ છે. શનિને કર્મના ફળદાતા અને ન્યાયના દેવતા ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ ખુશ હોય કે બીજા શબ્દોમાં કહીએ તો શનિની કુંડળીમાં ...

Advertisement
1/3
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિ: મિથુન રાશિવાળા માટે શનિનું નક્ષત્ર ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. ઘર પરિવાર અને પૂર્વજોના તમને આશીર્વાદ મળશે. શનિની કૃપાથી સમાજમાં તમારી પદ પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગશે. વ્યાપારિક મુદ્દાઓમાં તમને લાભ થશે. રૂપિયા પૈસા સંબંધિત મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થશે. 

2/3
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિવાળા માટે શનિની બદલાતી ચાલ ફાયદાકારક છે. તમારા વર્ષોથી અટકેલા કામો પાર પડવા લાગશે. ધન સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે. માતાના સ્વાસ્થ્ય સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે ખુબ શુભ સમય રહેશે. 

3/3
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિ: શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેવાથી કન્યા રાશિના લોકો માટે ફાયદાકારક સમય રહેશે. કાનૂની મામલાઓમાં તમને જીત મળી શકે છે. બિઝનેસ કરી રહેલા લોકોને ગૂડ ન્યૂઝ મળી શકે છે. પ્રોપર્ટીમાં કરાયેલું કોઈ જૂનું રોકાણ આર્થિક સ્થિતિ મજબૂત કરશે. કામ મામલે મુસાફરી કરવી પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)