PHOTOS

Shani Margi: દિવાળી પહેલા આ 3 રાશિઓના ઘરમાં ખુલશે ખુશીઓનો ખજાનો, માર્ગી શનિ ધનની વર્ષા કરશે

િક જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે. તેની સાથે ગ્રહનો ઉદય-અસ્ત અને વક્રી-માર્ગી થવાનું પણ ચાલતું રહે છે. શ...

Advertisement
1/5
શનિ દેવ
શનિ દેવ

ન્યાયના દેવતા, દંડાધિકારી અને કર્મ ફળદાતા શનિ દેવ રાશિ પરિવર્તન કરવામાં આશરે અઢી વર્ષનો સમય લે છે. શનિદેવ જાન્યુઆરી 2023માં ગોચર કરી કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે અને માર્ચ 2025 સુધી ત્યાં રહેશે. પરંતુ આ દરમિયાન ઘણીવાર શનિની અવસ્થામાં ફેરફાર થશે. 

2/5
શની માર્ગી
શની માર્ગી

શનિ દેવ આ સમયે વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યાં છે એટલે કે ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. પરંતુ 4 નવેમ્બર 2023ના શની માર્ગી થશે. શનિની માર્ગી ચાલની અસર દરેક 12 રાશિઓ પર પડશે. 3 રાશિઓ પર શનિ દેવની કૃપા થશે. 

3/5
સિંહ રાશિ
સિંહ રાશિ

વૃષભ રાશિના જાતકોને શનિ માર્ગી લાભ આપશે. આ લોકોને ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. નોકરી કરનાર લોકોને પદ-પ્રતિષ્ઠા મળશે. પ્રગતિ માટે નવી તક મળશે. 

4/5
સિંહ રાશિ
સિંહ રાશિ

શનિ માર્ગી સિંહ રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન લાવશે. આ દરમિયાન તેને ભાગ્યનો સાથ મળશે. જીવનમાં સમસ્યા દૂર થશે. આવકમાં વધારો થશે. પ્રગતિ થશે અને મહેનતનું ફળ મળશે.

 

5/5
shani margi kab honge, shani vakri 2023, shani margi means
 shani margi kab honge, shani vakri 2023, shani margi means

કુંભ રાશિના જાતકોને માર્ગી શનિ લાભ કરાવશે. આ દરમિયાન જાતકોના સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારીઓને લાભ થશે અને જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. કામમાં સફળતા પણ મળશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)





Read More