PHOTOS

આ છે 'સુપરહોટ' ક્રિકેટર શાહિદ, તસવીરો પાછળની હકીકત જાણવા કરો ક્લિક

Kapoor) પોતાની આગામી ફિલ્મ જર્સી માટે ભારે પ્રેકટિસ કરી રહ્યો છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સી (Jersey)ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં શા...

Advertisement
1/5

શાહિદ કપૂર કબીર સિંહ પછી હવે જર્સીમાં જોવા મળશે. તેણે બહુ સમજી વિચારીને આ ફિલ્મની પસંદગી કરી છે. 

2/5

ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરનો રોલ કરી રહ્યો છે જેના માટે તે નિયમિત કોચિંગ લે છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી ચંડીગઢમાં શરૂ થશે. 

3/5

જર્સીનું ડિરેક્શન ઓરિજનલ તેલુગુ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાના ઉરી જ કરી રહ્યા છે. 

4/5

ફિલ્મનું નિર્માણ અલ્લુ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજુ કરી રહ્યા છે. 

5/5

આ ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. (ફોટો સાભાર : તમામ તસવીર યોગેન શાહની છે.)





Read More