PHOTOS

PHOTO: સસ્તામાં કરી શકશો દુનિયાની સાત અજાયબીઓની ટુર

ોવા માંગો છો અને તમને વધુ રૂપિયા પણ ખર્ચ કરવા નથી, તો હવે તમારો આ વિચાર તમે અમલી મૂકી શકો છો. આ માટે તમારે દેશની બહાર જવાની જરૂર નથી....

Advertisement
1/6
એક જ જગ્યા પર જોઈ શકશો સાત અજાયબી
એક જ જગ્યા પર જોઈ શકશો સાત અજાયબી

આ પાર્કમાં તમે સાત અજુબા - મિસરનો પિરામિડ, પેરિસનો એફિલ ટાવર, પીઝાનો લીનિંગ ટાવર, આગ્રાનો તાજમહેલ, બ્રાઝિલનું ક્રાઈસ્ટ સ્ટેચ્યુ, ઈટલીનું કોલેજિયમ અને અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ શકશો.

2/6
વેસ્ટ મટીરિયલમાંથી બનાવાયું
વેસ્ટ મટીરિયલમાંથી બનાવાયું

આ પાર્કની એક ખાસિયત છે. હકીકતમાં, તેને સ્ક્રેપ આર્ટિસ્ટે બનાવ્યું છે. દુનિયાના સાતેય અજુબાની વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યા છે.

3/6
કેવા મટીરિયલનો ઉપયોગ
કેવા મટીરિયલનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે, આ વેસ્ટ મટીરિયલમાં જૂની કાર અને મોટર સાઈકલના સ્પેર પાર્ટસ, સાઈકલની ચેન, લોખંડના પાઈપ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

4/6
રાત્રે રંગબેરંગી રોશની બનાવે છે શાનદાર નજારો
રાત્રે રંગબેરંગી રોશની બનાવે છે શાનદાર નજારો

આ પાર્ક જેટલો સુદર દિવસમાં લાગે છે, તેના કરતા વધુ સુંદર રાત્રે નજર આવે છે. રંગબેરંગી લાઈટનો ઉપયોગ કરીને આ સ્મારકોને વધુ આકર્ષણ બનાવી શકાય છે.

5/6
સોલાર પેનલથી બને છે પાર્કની વીજળી
સોલાર પેનલથી બને છે પાર્કની વીજળી

આ પાર્કમાં ઉપયોગમાં લેવાતી વીજળી માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કમાં 18 સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે, જેનાથી વગર વીજળીએ પાર્કમાં લાઈટનો વપરાશ કરાય છે.

6/6
9 ફેબ્રુઆરીએ થયું ઉદઘાટન
9 ફેબ્રુઆરીએ થયું ઉદઘાટન

આ પાર્ક મુસાફરો અને દિલ્હીની જનતા માટે 9 ફેબ્રુઆરીએ ખુલ્લુ મૂકાયુ છે.  





Read More