PHOTOS

Sanya Malhotra કરી રહી છે ખૂબ મસ્તી, તમને પણ થશે માલદીવ જવાનું મન

ત્રા (Sanya Malhotra) વેકેશન પર છે અને ખૂબ મજા કરી રહી છે. સાન્યાએ બ્રાઉન કલરની બિકીનીમાં ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝ સોશિયલ...

Advertisement
1/5
આવી રીતે ઉજવી રહી છે સાન્યા
આવી રીતે ઉજવી રહી છે સાન્યા

સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) હાલ કામમાંથી બ્રેક લઇને માલદીવમાં છે. તે પોતાનો ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરી રહી છે.

2/5
સાન્યાએ ફ્લોન્ટ કર્યો લુક
સાન્યાએ ફ્લોન્ટ કર્યો લુક

સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) બ્રાઉન બિકીનીમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

3/5
ફોટો થઇ રહ્યા છે વાયરલ
ફોટો થઇ રહ્યા છે વાયરલ

સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) ની આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. સાન્યા મલ્હોત્રા મેકઅપ વિના પણ જોરદાર લાગી રહી છે. 

4/5
આ ફિલ્મથી મળી લોકપ્રિયતા
આ ફિલ્મથી મળી લોકપ્રિયતા

સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) એ બોલીવુડની દુનિયામાં આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી એન્ટ્રી કરી હતી. 

5/5
છેલ્લે આ ફિલ્મમાં મળી હતી જોવા
છેલ્લે આ ફિલ્મમાં મળી હતી જોવા

સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) તાજેતરમાં  રિલીઝ થઇ થયેલી અનુરાગ બસુની ફિલ્મ 'લૂડો'માં જોવા મળી હતી. આ સાથે જ આયુષ્માન ખુરાના સાથે પણ અભિનેત્રી જોવા મળી હતી. 





Read More