PHOTOS

ગીતના લોન્ચિંગ માટે સલમાન ચડ્યો સ્ટેજ પર, મચાવી દીધી ધમાલ

ગ 3 (Dabangg 3)'નું ગીત મુન્ના બદનામ હુઆ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શનિવારે આ ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં સલમાન (Salman Khan) અને તેની દ...

Advertisement
1/7

આ ફિલ્મનું ટીઝર જબરદસ્ત હિટ થયું છે. 

2/7

આ ઇવેન્ટમાં સલમાને બાળકો સાથે ભારે ડાન્સ અને મસ્તી કરી હતી. 

 

3/7

સલમાન અને ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવાએ ધમાલ ડાન્સ કર્યો હતો. 

4/7

ઇવેન્ટમાં ધમાલ મસ્તી કર્યા પછી સલમાન બહુ થાકી ગયો હતો. 

5/7

સઇ માંજરેકર ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી હતી.

6/7

વરીના હુસૈનના બ્લેક લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 

7/7

આખી ટીમે મળીને મીડિયાને જબરદસ્ત પોઝ આપ્યા હતા. ફોટો સાભાર : YOGEN SHAH





Read More