PHOTOS

ઋષિ કપૂરના નિધનને ભૂલી ન શકનાર દીકરી રિદ્ધીમાએ ભાવુક શબ્દો લખીને પિતાને યાદ કર્યાં

હની (Riddhima Kapoor Sahni) હજી પણ પોતાના પિતાના મોતના દુખમાંથી બહાર આવી શકી નથી. તે તેના પિતાને બહુ જ મિસ કરે છે. હાલ તે સોશિયલ મ...

Advertisement
1/6

ઋષિ કપૂરનું ગત 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. તેઓ 67 વર્ષના હતા, અને લ્યુકેમિયાથી પીડિત હતા. છેલ્લા બે વર્ષથી વિદેશમાં તેમની સારવાર ચાલી રહી હતી.  

2/6

હવે રિદ્ધીમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઋષિ કપૂર અને નીતુ કપૂરની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં તેઓએ કેપ્શન આપ્યું છે, ‘લવ.....’

3/6

એક અન્ય તસવીરમાં નીતુ સિંહના એક્ટિંગવાળા સમયનો લૂક નજર આવી રહ્યો છે. 

4/6

ત્રીજી તસવીરમાં ઋષિ કપૂર અને નીતુ કપૂરની સાથે રણવીર અને આલિયા પણ નજર આવી રહ્યાં છે. 

5/6

આ તસવીરમાં ઋષિ કપૂર પત્ની નીતુ કપૂરના હાથમાં હાથ નાંખીને વાત કરી રહ્યાં છે. રિદ્ધીમાએ આ ફોટો સાથે કેપ્શન આપી છે, ‘ક્લાસિક...’

6/6

આ તસવીર એક સ્ક્રેબલ બોર્ડની છે. જેમાં તેણે કેપ્શન લખી છે કે, મારા પિતાને પોતાના સ્ક્રેબલથી પ્રેમ હતું. તેઓએ તેને ન્યૂયોર્કમાંથી ખરીદ્યું હતું. (તમામ ફોટો સાભાર - RiddhimaKapoorSahni ની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી) 





Read More