PHOTOS

જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર જોવા મળી Rhea Chakraborty, શોધી રહી છે ઘર- SEE PHOTOS

તાની મુક્તિ બાદ પહેલીવાર અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેમના ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ને રસ્તા પર સ્પો...

Advertisement
1/8

જેલમાંથી મુક્તિ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને પહેલીવાર સ્પોટ કરવામાં આવી છે. 

2/8

સાથે જ તેમના ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty) પણ જોવા મળ્યા.

3/8

રિયાએ એક ગુલાબી રંગની ટી-શર્ટ પહેરી છે. જેમાં 'લવ ઇઝ પાવર' લખ્યું હતું. આ સાથે જ તેમણે કાળા રંગનું પેન્ટ પહેર્યું છે. 

4/8

શોવિકને એક સફેદ ટીશર્ટ, જીન્સ અને એક કાળા જેકેટ સાથે સ્પોટ કરવામાં આવ્યો. 

5/8

આ સુશાંત સિંહ રાજપૂતનાના મોતના મામલે જેલમાંથી છૂટનાર ભાઇ બહેનની સામાન્ય લોકોની વચ્ચે હાજરી છે. 

6/8

2 ડિસેમ્બર 2020ના રોજ ડ્રગ્સ કેસમાં વિશેષ એનડીપીએસ કોર્ટે શોવિકને જામીન આપ્યા હતા. 

7/8

સુશાંતની મોતના મામલે તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની ધરપકક કરી હતી. 

8/8

રિયાને 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 7 ઓક્ટોબર 2020ને જામીન આપવામાં આવ્યા છે. 





Read More