PHOTOS

રાશિફળ 12 ડિસેમ્બર : આ રાશિના લોકો ખાસ ધ્યાન આપે ઓફિસના કામમાં નહીંતર પસ્તાશે

Advertisement
1/12
મેષ રાશિ
મેષ રાશિ

કાર્યસ્થળ પર વાતાવરણ તમારા મુજબ ન હોવાથી મૂડ ખરાબ રહેશે. લવ લાઇફની બોલાચાલીમાં કોઇ નિર્ણય કરી શકશો નહીં. રોજિંદા કામમાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. જે કામનું પ્લાનિંગ કર્યું છે તે પણ પૂરા થશે નહીં. વિવાદ અને પ્રતિસ્પર્ધાથી બચવાનો પ્રયત્ન કરો. કોઇ પર આધારીત ના રહો. સ્વાસ્થ્ય સંબંધીત ઉચાર-ચઢાવ પણ આવી શકે છે.

2/12
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

કરિયરથી જોડાયેલા સંવેદનશીલ નિર્ણય લેવામાં સાવધાની રાખો. સમજી-વિચારી રોકાણ કરો. આજે કોઇ ખાસ કામ ભૂલી શકો છો. તમારા કામકાજમાં ભૂલો થઇ શકે છે. બીજા લોકો પણ તેમના ભાગનું કામ તમને આપી શકે છે. આજે તમે જરૂરીયા કરતા વધારે થાક અનુભવશો. લવ લાઇફમાં ઉચાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નાની-નાની મુશ્કેલીઓ વધી શકે છે.

3/12
મિથુન રાશિ
મિથુન રાશિ

બિઝનેસમાં અચાનક ધન લાભનો યોગ છે. પાર્ટનરનો તમને સાથ મળી શકે છે. પાર્ટનરનું સૂચન તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. તમને કેટલીક સારી તકો મળી શકે છે. સારૂ અને મીઠુ બોલી તમારા કામ પૂરા કરાવી લેશો. સ્વાસ્થ્યને લઇને ટેન્શન વધી શકે છે.

4/12
કર્ક રાશિ
કર્ક રાશિ

શેર માર્કેટમાં સમજી વિચારી રોકાણ કરો. ઓફિસમાં બોસ સાથે તમારા સંબંધોને લઇ થોડા સાવધાન રહો. તમારા કરિયર માટે જે લોકો મહત્વપૂણ છે, તમને હેરાન કરી શકે છે. તમને તમારી વાત સ્પષ્ટ કરવાની તક થોડા સમય પછી મળશે. કોઇ ખાસ કામ પૂરું થવાની આશા હતી, તે આજે પૂર્ણ ન થતા તણાવમાં આવી જશો. આજે થોડુ ધૈર્ય રાથો અને શાંતિથી દિવસ પસાર કરો. તમારું સ્વાસ્થ્ય સમાન્ય રહેશે.

5/12
સિંહ રાશિ
સિંહ રાશિ

વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે. તમને ધન લાભ થવાનો યોગ છે. તમારા વિચારો આજે સકારાત્મક થઇ શકે છે. સંતાનથી સહયોગ મળશે. તમારા પ્લાનિંગને મહેનતથી પૂર્ણ કરશો અને તેનાથી ફયાદો થઇ શકે છે. મિત્રો અને ભાઇઓનો સાથ મળી શકે છે. પાર્ટનરથી પ્રેમ અને સાથ ઓછો મળશે.

6/12
કન્યા રાશિ
કન્યા રાશિ

પરિવારની મદદ મળી શકે છે. તમારું માનસિક સંતુલિત રહેશે અને તેનાથી તમારા કૌટુંબિક જીવનમાં ખુશી મળી શકે છે. આજે તમને કરિયર અને રોકાણ મામલે નવી તક પણ મળી શકે છે. પૈસા અને પરિવારની સ્થિતિ પર તમારા પુરતુ ધ્યાન આપવું પડશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થઇ શકે છે. ઘણા દિવસથી થતી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીથી રાહત મળશે.

7/12
તુલા રાશિ
તુલા રાશિ

તમને મહેનતથી સફળતા મળશે. તમારી ઇચ્છાઓ પણ પૂરી થશે. પ્રમોશન મળવાનો સંપૂર્ણ ચાન્સ બની રહ્યો છે. કોઇ પણ પ્રકારની તક ના જવા દો. તમે જે કામ હાથ પર લેશો, તેમા તમને મદદ મળી શકે છે. તમે લોકો પાસે તમારૂ કામ કઢાવી લેશો. દિવસ સારો પસાર થશે. તમારું સ્વાસ્થ્ય સારૂ રહેશે.

8/12
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

પૈસાના મામલે નુકાસાન થઇ શકે છે. કાયદાકીય મામલે તમે મૂંઝવણમાં મુકાઇ શકો છો. સમયનું ધ્યાન રાખો. કોઇ ખાસ કામમાં વધારે મહેનત કરવી પડશે. અચનાક થનારી ઘટના પર તાત્કાલીક કોઇ નિર્ણય ના કરો. તમારું સ્વાસ્થ્ય સમાન્ય રહશે. થોડો થાક પણ અનુભવી શકો છો.

9/12
ધન રાશિ
ધન રાશિ

તમારો કોન્ફિડન્સ વધી શકે છે. આજે તમે લોકોને પણ પ્રભાવિક કરશો. તમારી વિચારવાની રીત લોકોને પંસદ આવશે. તમે આપેલી સલાહથી લોકોને ફાયદો થશે. તમે કોઇ સારા સમાચારની રાહ જોશો. લવ લાઇફ માટે દિવસ સામાન્ય રહેશે. પાર્ટનર તમારી ભવનાઓને સમજી જશે. પગમાં દુખાવો તમને હેરાન કરી શકે છે.

10/12
મકર રાશિ
મકર રાશિ

તમને નુકસાન થઇ શકે છે. દેખાવ અને આડંબરથી દૂર રહો. પરિવારમાં આસ્થિક સ્થિતિને લઇને વિવાદ થઇ શકે છે. એક્સ્ટ્રા જવાબદારી મળી શકે છે. આજે તમારે પૈસાના મામલે સાવધાન રહેવું પડશે. નહીં તો નુકસાન થઇ શેક છે. આજે તમે થોડા મૂંઝવણ અનુભવશો. પાર્ટનરના વ્યવહારથી દુખી થઇ શકો છો.

11/12
કુંભ રાશિ
કુંભ રાશિ

કરિયર સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. દુશ્મનો પર તમે હાવી રહેશો. જુના વિવાદો તમારે ઉકેલવાનો પ્રયત્ન કરશો અને તેમાં સફળતા મળશે. નોકરીયાત લોકો માટે સમય સારો છે. કેટલાક જટિલ કિસ્સાઓમાં ઉકેલી શકો છો. આજે નવા લોકોથી મુલાકાત થઇ શકે છે. બિઝનેસમાં કંઇક નવું કરવામાં સફળતા મળી શેક છે.

12/12
મીન રાશિ
મીન રાશિ

વ્યાપારીઓ માટે સમય યોગ્ય નથી, કોઇને ઉધાર પૈસા ન આપવા. કોઇ જુનું ઉધાર તમને ટેન્શન આપી શકે છે. નોકરીયાત લોકો સંભાળીને રહે. ઓફિસમાં મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કોઇ વાતને લઇને ટેન્શન વધી શકે છે. કોઇની સાથે વિવાદ પણ થઇ શકે છે. માનસિક તણાવ વધશે. પાર્ટનરની કોઇ વાત પર મુડ ખરાબ થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇ ધ્યાન આપો.





Read More