PHOTOS

પવિત્ર અધિક માસના સોમવારે કરો અનોખા હિંડોળાના દર્શન, નોટ-સિક્કાથી સજાવ્યું ઠાકોરનું પારણું

kot News રાજકોટ : રાજકોટમાં અનોખા હિંડોળા દર્શન જોવા મળ્યા. ચલણી નોટમાંથી તૈયાર કરાયો કલાત્મક હિંડોળા તૈયાર કરાયા હતા. શ્રી અક...

Advertisement
1/12

ચલણી નોટોમાંથી કલાત્મક દિવડાઓ, વિવિધ સર્કલ્સ, આકર્ષક બટરફ્લાય અને સિક્કાઓ દ્વારા વટવૃક્ષ વગેરે, જેવી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. તો સાથે જ પ્રકટ સત્પુરૂષના સદગુણોનું પ્રેરણાત્મક દર્શન પણ શોભામાં વિશેષ અભિવૃદ્ધિ કરે છે.   

2/12

આપણા શાસ્ત્રોમાં ધનને 'બર્હિપ્રાણ'ની ઉપમાં આપવામાં આવી છે. પરંતુ તેનો ઉપયોગ જો ભગવાન અને સંતની સેવામાં થાય, તો તે શુભલક્ષ્મી બની જાય છે. આ જ વાતને અહીં ચરિતાર્થ કરતો હિંડોળો સૌના આર્કષણનું કેન્દ્ર બન્યો છે.

3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12




Read More