PHOTOS

ફિટનેસ ટ્રેનરને વરસાદમાં પલળતા રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી, જાહેરમાં માફી માંગી

kot News : નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. પોપ્યુલર થવા અને રીલ્સ બનાવવા માટે હવે યુવતીઓમાં ર...

Advertisement
1/8

રાજકોટમાં ફિટનેસ ટ્રેનરને રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી. માલવીયા નગર પોલીસે IPC 283 મુજબ ગુનો દાખલ કર્યો છે. દીના પરમાર (ઉવ.40) દ્વારા જાહેર રોડ પર રીલ બનાવવામાં આવી હતી. 18 સપ્ટેમ્બર ના રોજ સવારે 9:00 વાગ્યા આસપાસ રોડ પર રીલ્સ બનાવી હતી. ટ્રાફિકને અડચણ થાય તે પ્રકારની આ રીલ હોવાથી પોલીસે તેના પર કાર્યવાહી કરી છે.   

2/8

ફિટનેસ ટ્રેનરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહી માફી માંગી છે. નિયમોને નેવે મૂકી જાહેરમાં રીલ્સ બનાવવા બદલ માફી માંગી છે. પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરતી હોય તેમ જ માફી માગતી હોય તે પ્રકારનો વીડિયો શેર કર્યો છે.   

3/8
4/8
5/8
6/8
7/8
8/8




Read More