PHOTOS

Pics : આ સ્ટાઈલમાં આવતીકાલે Propose કરશો તો તમારે ‘એ...’ ક્યારેય ના પાડી જ નહિ શકે

મ ચાલી રહી છે. ગઈકાલે રોઝ ડે હતો, જેમાં અનેક લોકોએ વિવિધ પ્રકારના લોકોને વિવિધ પ્રકારના રોઝ આપ્યા. અને આજે શનિવારે પ્રપોઝ ડે છે. જો તમે...

Advertisement
1/5
આત્મવિશ્વાસ બનાવી રાખે
આત્મવિશ્વાસ બનાવી રાખે

કોઈને પણ પ્રપોઝ કરવા જઈ રહ્યા છો, તો સૌથી મહત્વપૂર્ણ છે તમારો આત્મવિશ્વાસ. પ્રપોઝ કરતા પહેલા એવુ ન વિચારો કે જવાબ શુ આવશે. તમારામાં દિલમાં જે ચાલી રહ્યું છે તે સ્પષ્ટ શબ્દોમાં તેના સુધી સુંદર રીતે પહોંચાડો.

2/5
ઘૂંટણ પર બેસીને કરો દિલની વાત
ઘૂંટણ પર બેસીને કરો દિલની વાત

જો તેમ કોઈ યુવતીને પોતાના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરો છો તો તે બહુ જ સ્પેશિયલ ફીલ કરશે. યુવતીને એલુ લાગશે કે, તે તમારા માટે બહુ જ ખાસ છે. દિલની વાત કહેવા માટે સદીઓથી જ આ સ્ટાઈલથી પ્રપોઝ કરવામા આવે છે.

3/5
ચહેરા પર સ્માઈલ
ચહેરા પર સ્માઈલ

જ્યારે તમે તમારા દિલની વાત શેર કરી રહ્યા છો તો ચહેરા પર સ્માઈલ બનાવી રાખો. જો તમે આરામથી ગભરાયા વગર યુવતીની આંખમાં આંખ મેળવીને તમારા ફીલિંગ્સ શેર કરશો તો તે જરૂર હા પાડી દેશે. 

4/5
ડિનર ડેટ પર પ્રપોઝ
ડિનર ડેટ પર પ્રપોઝ

પ્રપોઝ કરવા માટે તમારે તમારી લેડી લવને ડિનર ડેટ પર લઈ જવી સારુ રહેશે. તેના માટે કેન્ડલ લાઈટ ડિનર બેસ્ટ માનવામાં આવે છે, જ્યાં તમે તમારી પસંદગીના ગીતો વગાડીને ગર્લફ્રેન્ડને સ્પેશિયલ ફીલ કરાવી શકશો.

5/5
જૂની યાદો તાજી કરો
જૂની યાદો તાજી કરો

જો શક્ય હોય તો પ્રપોઝ ડે પર તમારા પ્રેમને એવી જગ્યાઓ પર લઈ જાઓ, જ્યાં તમે અગાઉ પણ ગયા હોય. ત્યાં તમારી જૂની યાદ ફરીથી તાજી કરો. 





Read More