PHOTOS

હોળીના રંગમાં મસ્ત પ્રિયંકા ચોપડા, ક્યારેક નિક સાથે લિપ લોક તો ક્યારેક આ સ્થિતિમાં...

પડાએ વિદેશમાં તેના પરિવાર અને મિત્રો સાથે દેશી સ્ટાઈલમાં હોળી સેલિબ્રેશન કર્યું છે. આ દરમિયાન નિક અને પ્રિયંકાની ઘણી તસવીરો અને વીડિયો ...

Advertisement
1/7
બેબી
બેબી

પીસીને બાળકો સાથે રમવાનો ખુબ જ શોખ છે. એવામાં હોળીના અવસર પર તે બાળકોને કલર્સ બુક દેખાળતી જોવા મળી હતી.

2/7
ગ્રુપ ફોટો
ગ્રુપ ફોટો

આ તહેવારમાં નિક અને પ્રિયંકાએ તેમના મિત્રો અને સમગ્ર પરિવાર સાથે ખુબ જ એન્જોય કર્યું.

3/7
સેલ્ફી
સેલ્ફી

હોળીની ઉજવણી બાદ નિક પ્રિયંકાએ એકબીજા સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી.

4/7
પૂલસાઈડ
પૂલસાઈડ

હોળીની ઉજવણી બાદ જ્યારે પ્રિયંકા ચોપડા થાકી ગઈ ત્યારે તે તેના પૂલસાઈડ એરિયામાં કંઈક આ અંદાજમાં આરામ કરતી જોવા મળી હતી.

5/7
લિપ લોક
લિપ લોક

હોળીની મસ્તીમાં નિક અને  પ્રિયંકા રોમાંસમાં ડૂબતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને ઘણી વખત એકબીજા સાથે લિપ લોક કરતા જોવા મળ્યા હતા.

6/7
નિક જોનાસ
નિક જોનાસ

પોપ સિંગર નિક જોનાસ અને પીસી બંને દર વર્ષે ખુબ મસ્તી સાથે હોળીના તહેવારની ઉજવણી કરી છે.

7/7
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા

અમિનેત્રી પ્રિયંકા ચોપડાએ વિદેશમાં પોતાના ઘરમાં હોળીના તહેવાર પર શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.





Read More