PHOTOS

નેહા પતિ સાથે પહોંચી માલદીવના બીચ પર, શેયર કરી હોટ બિકીની તસવીરો

ચોમાસાની રજાઓ માલદીવમાં ગાળવાનું બહુ પસંદ પડે છે. મલાઇકા અરોરા, મંદિરા બેદી અને શાહરૂખ ખાન પછી હવે નેહા ધૂપિયા પણ પતિ અંગદ બેદી સાથે બ...

Advertisement
1/5

અંગદ અને નેહા માલદીવ પત્નીના બર્થ ડે સેલિબ્રેશન માટે પહોંચ્યા છે. 

2/5

અંગદ અને નેહાએ ગયા વર્ષ ગુપચુપ ફેમિલી ફંક્શનમાં લગ્ન કરી લીધા હતા અને તેમને એક દીકરી મહેર પણ છે. 

3/5

પ્રેગનન્સી દરમિયાન નેહાએ કોઈ વેકેશન નહોતું માણ્યું અને તે સતત પોતાના કામમાં જ પરોવાયેલી રહી હતી.આ શોમાં જ નેહાએ પોતાની દીકરી મહેરના જન્મ પહેલાં જ પોતાના અને અંગદના સંબંધો વિશે મોટો ખુલાસો કર્યો હતો. 

4/5

અંગદે માહિતી આપી હતી કે નેહા લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ થઈ ગઈ હતી અને એ માટે તેને ઘરમાં બહુ વઢ પણ પડી હતી. જોકે પછી બંનેના પરિવારજનો માની ગયા હતા અને તેમના લગ્ન કરી દીધા હતા. 

5/5

નેહાએ ગયા વર્ષે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી તે લગ્ન સમયે જ પ્રેગનન્ટ હોવાન વાત જાહેર થતા ભારે ચર્ચા થઈ હતી. 





Read More