PHOTOS

ઇશા અને આનંદના લગ્નમાં ઉમટી પડ્યા સિતારા, ગેટઅપ અને લુક હતા જબરદસ્ત

Advertisement
1/10

કરિના કપૂર અને કરિશ્મા કપૂરની જોડી લાગી હતી ગજબની ખૂબસુરત. 

(Photo: Yogen Shah)

2/10

લગ્નમાં હૃતિક રોશન આવ્યો હતો એકલો. 

(Photo: Yogen Shah)

3/10

દિવ્યા ખોસલા કુમારની અનોખી અદા. 

(Pic Courtesy: Yogen Shah)

4/10

શાહરૂખ ખાન. 

(Pic Courtesy: Yogen Shah)

5/10

વિદ્યા બાલન અને પતિ સિદ્ધાર્થ રોય કપૂર. 

(Pic Courtesy: Yogen Shah)

6/10

ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નપ્રસંગે બોની કપૂર દીકરીઓ જાન્હવી અને ખુશી સાથે. 

(Pic Courtesy: Yogen Shah)

7/10

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની અનોખી અદા. 

(Pic Courtesy: Yogen Shah)

8/10

પત્ની અંજલિ અને દીકરા અર્જુન સાથે સચિન તેન્ડુલકર. 

(Pic Courtesy: Yogen Shah)

9/10

હરભજન સિંહ અને પત્ની ગીતા બસરા.

(Pic Courtesy: Yogen Shah)

10/10

અાનંદ અને ઇશાના લગ્નપ્રસંગે ગૌરી ખાન. 

(Photo: Yogen Shah)





Read More