PHOTOS

દીપવીરના રિસેપ્શનમાં છવાઈ ગયો હેન્ડસમ ટાઇગર અને સુપરહોટ ગર્લફ્રેન્ડ દિશા

Advertisement
1/5

ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેન્ડ દિશા પટણીએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના મુંબઈ ખાતેના રિસેપ્શનમાં સાથે હાજરી આપી હતી. આ બંને `બાગી 2`માં સાથે જોવા મળ્યા હતા. ટાઇગર અને દિશાના અફેરની ભારે ચર્ચા હોવા છતાં આ બંનેએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર નથી કર્યો. (Image Courtesy: Yogen Shah)

2/5

કરિયરની વાત કરીએ તો દિશા હવે સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર 'ભારત'માં જોવા મળશે. આ ફિલ્મમાં સુનીલ ગ્રોવર, તબુ, આસિફ શેખ અને બીજા નામાંકિત કલાકારો પણ કામ કરી રહ્યા છે. ટાઇગર પર  હવે કરણ જોહરની `સ્ટુડન્ટ ઓફ ધ યર 2`માં જોવા મળશે. આ ફિલ્મથી અનન્યા પાંડે તેમજ તારા સુતરિયા પણ બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યા છે. (Image Courtesy: Yogen Shah)

3/5

(Image Courtesy: Yogen Shah)

4/5

(Image Courtesy: Yogen Shah)

5/5

(Image Courtesy: Yogen Shah)





Read More