PHOTOS

શાહિદની પત્ની લાગી ગજબની ખૂબસુરત, પહેર્યો લો કટ અને થાઇ હાઇ સ્લિટ ડ્રેસ

Kapoor) અને મીરા રાજપૂત (Mira rajput)ના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. મીરા રાજપૂત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નથી જ્યારે શાહિદ અને તેનો પરિવાર ફિલ...

Advertisement
1/5

શાહિદ સાથે લગ્ન બાદ મીરા પણ ગ્લેમરની દુનિયામાં ભળી ગઈ છે. હાલમાં મીરાની બ્લેક ડ્રેસમાં સુપરહોટ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.

(Pic Courtesy: Yogen Shah)

2/5

શાહિદનો સમાવેશ બોલિવૂડના ફિટ સ્ટાર્સમાં થાય છે અને એના ફિટનેસ રૂટિનથી અનેક લોકોને પ્રેરણા મળે છે. શાહિદની પત્ની મીરા પણ સ્વસ્થ જીવનશૈલી અને ઓર્ગેનિક ખાનપાનની સમર્થક રહી છે. (Pic Courtesy: Yogen Shah)

3/5

બ્લેક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં મીરા લાગી ગજબની ખૂબસુરત. (Pic Courtesy: Yogen Shah)

4/5

મીરાએ ફોટોશૂટ માટે અપનાવ્યો છે ગ્લેમરસ લુક. (Pic Courtesy: Yogen Shah)

5/5

મીરા રાજપૂત મુંબઈના બાંદરા વિસ્તારમાં ક્લિક થઈ છે. (Pic Courtesy: Yogen Shah)





Read More