PHOTOS

યુવરાજની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ દેખાઈ એવા અંદાજમાં કે જોઈને થશે આંખો ચાર

Advertisement
1/10

દેશના ટોચના ડિઝાઇનર વરૂણ  બહેલે મુંબઈમાં નવો સ્ટોર ખોલ્યો છે. આ ઓપનિંગમાં બોલિવૂડમાંથી અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા પણ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું બોયફ્રેન્ડ હર્ષવર્ધન રાણે સાથે આવેલી યુવરાજ સિંહની એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્માએ. જુઓ સ્ટાર્સની તમામ તસવીરો.

(Pic Courtesy: Yogen Shah)

2/10

શમિતા શેટ્ટી દેખાઈ આગવા અંદાજમાં. (Pic Courtesy: Yogen Shah)

3/10

એક્ટ્રેસ હુમા કુરેશીએ આપ્યો પોઝ. (Pic Courtesy: Yogen Shah)

4/10

સિંગર-મોડેલ સોફી ચૌધરીએ પણ કરી હતી ધમાકેદાર એન્ટ્રી. (Pic Courtesy: Yogen Shah)

5/10

ક્રિકેટર યુવરાજ સિંહની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કિમ શર્મા પતિ સાિથે ડિવોર્સ પછી આજકાલ જોવા મળે છે એક્ટર હર્ષવર્ધન રાણેની કંપનીમાં. (Pic Courtesy: Yogen Shah)

6/10

વરૂણ બહલને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મમેકર ગુનીત મોંગાએ પણ આપી હાજરી.

(Pic Courtesy: Yogen Shah)

7/10

સુરવીન અને ફેશન ડિઝાઇનર વરૂણ બહલ. (Pic Courtesy: Yogen Shah)

8/10

પ્રતિક બબ્બરે લોન્ચના ફંક્શનમાં આવી હતી હાજરી. (Pic Courtesy: Yogen Shah)

9/10

રણદીપ હુડાએ પણ આપી હતી લોન્ચમાં હાજરી. (Pic Courtesy: Yogen Shah)

10/10

ટીવી એક્ટ્રેસ સુરવીન ચાવલ. (Pic Courtesy: Yogen Shah)





Read More