PHOTOS

જિમમાં પરસેવો પાડ્યા પછી જ્હાન્વી લાગે છે સુપરહોટ, એકથી એક ચડિયાતી તસવીરો

Advertisement
1/5

શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વી કપૂર ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. જ્હાન્વી અવારનવાર પોતાના ફેશનેબલ અવતારને કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા અપાર છે. હાલમાં જ જિમમાં વર્કઆઉટ કરતી જ્હાન્વીનો વીડિયો વાઈરલ થઈ ગયો છે. તે અવારનવાર સુપરહોટ લુકમાં જિમની આસપાસ દેખાય છે. (Pic Courtesy: Yogen Shah)

2/5

જાન્હવી કોઈપણ જાતના દેખાડા વગર જિમ સેશન પછી ફોટોગ્રાફર્સને પોઝ આપે છે.  (Pic Courtesy: Yogen Shah)

3/5

મેસી હેર બનમાં જ્હાન્વી લાગી ગજબની ખૂબસુરત. (Pic Courtesy: Yogen Shah)

4/5

જ્હાન્વી પર્પલ રંગના ટોપ અને જિમ શોર્ટમાં જોવા મળી હતી. (Pic Courtesy: Yogen Shah)

5/5

Janhvi looks super stylish in these clicks. (Pic Courtesy: Yogen Shah)





Read More