PHOTOS

દિશા અને ટાઇગર છે સુપરસ્ટાઇલિશ કપલ, આ તસવીર છે પુરાવો

Advertisement
1/5

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટની અવારનવાર સાથે જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા ગાજી રહી છે. આ બંનેએ ક્યારેય આ મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. તેઓ એક તરફ સંબંધોની સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે અને બીજી તરફ તેમના ડેટિંગની તસવીરો નિયમિત સમયાંતરે ક્લિક થતી રહે છે.

(Image Courtesy: Yogen Shah)

2/5

દિશાની લેટેસ્ટ ફિલ્મ ભારત રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 5 જૂનના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિશા સાથે સલમાન ખાન, કેટરિના કૈફ, વરૂણ ધવન, જેકી શ્રોફ અને તબુ કામ કરી રહ્યા છે. (Image Courtesy: Yogen Shah)

3/5

ટાઇગરની લેટેસ્ટ ફિલ્મ `Student of the Year 2` બોક્સઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. જોકે ટાઇગરની એક્ટિંગ ચાહકોને પસંદ પડી છે. (Image Courtesy: Yogen Shah)

 

4/5

દિશા અને ટાઇગર એકબીજાને બેસ્ટ ફ્રેન્ડ ગણાવે છે પણ તેઓ નિયમિત રીતે એકબીજા સાથે લંચ અને ડિનર કરતા જોવા મળે છે. તેમની કેમિસ્ટ્રી જોઈને લાગે છે કે તેમના સંબંધો કંઈ ખાસ છે. (Image Courtesy: Yogen Shah)

5/5
Tiger Shroff, Disha Patani enjoy lunch date in Bandra
Tiger Shroff, Disha Patani enjoy lunch date in Bandra

ટાઇગર શ્રોફ અને દિશા પટની સાથે જોવા મળ્યા હતા અને ફોટોગ્રાફર્સના કેમેરામાં ક્લિક થઈ ગયા હતા. (Image Courtesy: Yogen Shah)





Read More