PHOTOS

PICS : એક છત નીચે ભેગા થયા બોલિવૂડના ટોચના સ્ટાર્સ, કારણ છે ખાસ

Advertisement
1/8

ક્રિસમસ નજીકમાં છે ત્યારે ફિલ્મમેકર રિતેશ સિધવાણીએ પોતાના ઘરે ક્રિસમસ પાાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સે આપી હતી. જોકે આ પાર્ટીમાં ભૂતપૂર્વ પતિ અને પત્ની અરબાઝ ખાન તથા મલાઇકા અરોરાએ પોતપોતાના પ્રેમીઓ અનુક્રમે એન્ડ્રિયા તેમજ અર્જુન કપૂર સાથે હાજરી આપતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. (Image Courtesy: Yogen Shah)

2/8

મલાઇકા અને અર્જુને ક્યારેય પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો પણ આમ છતાં તેઓ જાહેરમાં સાથે દેખાવાનું ટાળતા પણ નથી. (Image Courtesy: Yogen Shah)

3/8

ફરહાન અખ્તરે પણ ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે પાર્ટીમાં હાજરી આપી હતી. (Image Courtesy: Yogen Shah)

4/8

તાજેતરમાં મહેર નામની દીકરીના માતા-પિતા બનેલા અંગદ બેદી અને નેહા ધૂપિયા પણ જોવા મળ્યા હતા પાર્ટીમાં. (Image Courtesy: Yogen Shah)

5/8

પીળા રંગના આઉટફિટમાં ખૂબસુરત લાગતી હતી મૌની રોય. (Image Courtesy: Yogen Shah)

6/8

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી  બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ પાર્ટીમાં અનન્યાએ પણ હાજરી આપી હતી. (Image Courtesy: Yogen Shah)

7/8

સિદ્ધાર્થ મલ્હોત્રા લાગતો હતો સુપર હેન્ડસમ. (Image Courtesy: Yogen Shah)

8/8

બોલિવૂડના પાવરહાઉસ રણવીર સિંહે પણ પાર્ટીામાં હાજરી આપી હતી. જોકે, દીપિકા બેંગ્લુરુ ગઈ હોવાના કારણે આ પાર્ટીમાં હાજર રહી શકી નહોતી. (Image Courtesy: Yogen Shah)





Read More