PHOTOS

ચૂંટણી મેદાનમાં આમને-સામને રહેલા ધાનાણી અને કાછડીયાએ મતદાન બાદ આવી રીતે ઉતાર્યો થાક

ેદવાર એકસાથે માંડ જોવા મળતા હોય છે, ત્યારે અમરેલી બેઠક પરના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મતદાન બાદ ...

Advertisement
1/2

સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમા મતદાન યોજાયું છે, ત્યારે અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હળવા મૂડમાં જોવા મળ્યાં હતા. બંને ઉમેદવારો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યાં હતા. છેલ્લાં કેટલાક દિવસથી બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા, તેના બાદ આજે તેમણે ક્યાંક તેમણે એકસાથે બેસીને પોતાનો થાક ઉતાર્યો હતો.

2/2

આમ, ચૂંટણીના મેદાનમાં ગમે તેટલા આમને-સામને હોય, પણ રાજકીય નેતાઓ આવી રીતે જાહેર જીવનમાં જોવા મળતા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા.





Read More