PHOTOS

નુસરત જહાંએ શેયર કરી પતિ સાથેની એકથી એક ચડે એવી રોમેન્ટિક તસવીરો

Advertisement
1/5

નુસરતે લગ્ન પછી પહેલીવાર પતિ નિખીલ જૈન સાથેની તસવીર શેયર કરી છે. અત્યાર સુધી તેમની લગ્નની તસવીરો જ સામે આવી હતી. 

2/5

નુસરત અને નિખીલ એકબીજાનો હાથ પકડીને જોવા મળે છે. નુસરતે લાલ રંગની લગ્નની સાડી પહેરી છે જ્યારે નિખીલ લાઇટ પિંક અને ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળે છે. 

3/5

આ સિવાય નુસરતે બીજી બે તસવીરો શેયર કરી છે જેમાં બંને બહુ રોમેન્ટિક મૂડમાં દેખાય છે. 

4/5

આ તસવીરને શેયર કરતી વખતે નુસરતે કેપ્શન લખ્યું છે કે 'સારું લાગે છે જ્યારે તમને એવી વ્યક્તિ મળી જાય જેને આખું જીવન પરેશાન કરી શકો.'

5/5

તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને પશ્ચિમ બંગાળની ફેમસ એક્ટ્રેસ નુસરત જહાંએ 25 જૂને સંસદમાં શપથ લીધા હતા. 





Read More