PHOTOS

64મા ગ્રેમી એવોર્ડ્સ સમારોહમાં સેલિબ્રિટીઝનો જલવો, તસવીરો જોઈને ખુશ થઈ જશે મન

વેગસમાં 64મા ગ્રેમી એવોર્ડ્સ (64th Annual Grammy Awards 2022) સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ હોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો છે...

Advertisement
1/5
લેડી ગાગાએ ફેલાવ્યો હુસ્નનો જાદુ
લેડી ગાગાએ ફેલાવ્યો હુસ્નનો જાદુ

દુનિયાભરમાં પ્રખ્યાત સિંગર લેડી ગાગાએ 64મા ગ્રેમી એવોર્ડમાં સામેલ થઈ હતી.લેડી ગાગાએ સ્ટેજ પર એકદમ આકર્ષક અંદાજમાં પોતાની સુંદરતાનો પરચો આપ્યો હતો.

2/5
અવોર્ડથી સિતારાઓનું કરાયું સન્માન
અવોર્ડથી સિતારાઓનું કરાયું સન્માન

સંગીતની દુનિયાના આ સૌથી મોટા કાર્યક્રમમાં સ્ટાર્સને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

3/5
કેટલાંય સિતારાઓ થયા હતા ભાવુક
કેટલાંય સિતારાઓ થયા હતા ભાવુક

અનેક સ્ટાર્સ એવોર્ડ લેતા સમયે ભાવુક થઈ ગયા હતા. જો કે પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની ખુશી પણ સ્ટાર્સે વ્યક્ત કરી હતી. 

4/5
ઈન્ટરનેટ પર ફોટા થયા વાયરલ
ઈન્ટરનેટ પર ફોટા થયા વાયરલ

એવોર્ડથી સન્માનિત થયા બાદ સેલિબ્રિટીઓએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

5/5
સેલેબ્સે પોતાના લૂક્સમાં ફેરફાર કરીને દર્શકોના દીલ જીત્યા
સેલેબ્સે પોતાના લૂક્સમાં ફેરફાર કરીને દર્શકોના દીલ જીત્યા

આ એવોર્ડ નાઈટમાં હોલીવુડની સુંદરીઓએ પોતાના લુકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડી ન હતી.





Read More