PHOTOS

Air Charge Technology: નો કેબલ, નો સ્ટેન્ડ હરતા ફરતા ચાર્જ થઇ જશે તમારો ફોન

તી વખતે મોટાભાગે ચાર્જર વિશે જરૂર પૂછવામાં આવે છે. મોબાઇલ ચાર્જ કરતી વખતે ફોનથી દૂર રહેવું પણ હંમેશા લોકોને ગમતું નથી. પરંતુ હવે તમારી ...

Advertisement
1/5
આવી રહી છે Air Charge Technology
આવી રહી છે Air Charge Technology

ખૂબ જલદી એક નવી ટેક્નોલોજી આવવાની છે. તેને Air Charge Technology કહેવામાં આવી રહી છે. તેની ખાસિયત એ છે કે તમે એક સિમિત અંતર પર ચાર્જિંગ વાયર અથવા ડોક લગાવ્યા વિના મોબાઇલ ચાર્જ કરી શકશો. આ હવામાં જ મોબાઇલ ચાર્જ કરી દેશે. 

2/5
શાઓમી લાવશે MI Air Charge Technology
શાઓમી લાવશે MI Air Charge Technology

ચીની મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ પોતાના તાજેતરના બ્લોગમાં  MI Air Charge Technology નો ખુલાસો કર્યો છે. 

3/5
5W Remote Charging
5W Remote Charging

બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે આ ટેક્નોલોજીમાં Space positioning અને Energy Transmission નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 5 Phase વાળા એન્ટીનાની મદદથી ઓબાઇલ ફોનને ડિટેક્ટ કરવામાં આવે છે. Beamforming દ્રારા સંપર્કમાં આવતાં જ મોબાઇલની બેટરી ચાર્જ થવા લાગે છે. 

4/5
ઘરમાં લગાવવું પડશે એક ડોક
ઘરમાં લગાવવું પડશે એક ડોક

શાઓમીની સત્તાવાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં એક યૂપીએસના આકારનું ડોક લગાવવું પડશે. આ ડોક વડે ચાર્જિંગ માટે સિગ્નલ મોકલવામાં આવે છે. મોબાઇલ ફોન સંપર્કમાં આવતાં જ આપમેળે ચાર્જ થવા લાગે છે. 

5/5
Apple ની નવી ટેક્નોલોજીથી એડવાન્સ
Apple ની નવી ટેક્નોલોજીથી એડવાન્સ

તમને જણાવી દઇએ કે Apple એ તાજેતરમાં જ પોતાના નવા iPhone 12 સાથે વાયરલેસ ચાર્જિંગ (Wireless Charging) ને ઇંટ્રોડ્યૂસ કર્યું છે. જોકે આ ટેક્નોલોજીમાં એક ડોક આપવામં આવી રહ્યું છે. મોબાઇલને આ ડોકમાં રાખતાં જ ચાજિંગ થઇ જાય છે. 





Read More