PHOTOS

બિકિની બેબી બની બાલિકા વધુ' શેર કર્યા Pic, ફેન્સે કહ્યું- 'શોક લગા'

રતીય ટેલીવિઝન ધારાવાહિક બાલિકા વધુ (Balika Vadhu)ની સંસ્કારી વહુ આનંદીને કોણ ઓળખતું નથી. અભિનેત્રી અવિકા ગોર (Avika Gor)એ આનંદીની ભૂમિક...

Advertisement
1/6
અવિકાનો હોટ અવતાર વાયરલ
અવિકાનો હોટ અવતાર વાયરલ

હાલ અભિનેત્રી અવિકા ગોર (Avika Gor) પોતાની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. 

2/6
બિકિની બેબી બની અવિકા
બિકિની બેબી બની અવિકા

તેમણે બિકિની લુકની એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં અવિકા સ્વિમિંગ પૂલના કિનારે સૂતી જોવા મળી રહી છે.

3/6
ફેન્સે કરી આવી કોમેન્ટ
ફેન્સે કરી આવી કોમેન્ટ

એક પ્રશંસકે એક કહ્યું કે 'આનંદી વહુથી બિકિની બેબી'.

4/6
ધડાધડ મળી લાઇક્સ
ધડાધડ મળી લાઇક્સ

તસવીરોને 60Kથી વધુ લાઇક મળી છે.

5/6
ગ્લેમ મેળવવાના પ્રયત્નમાં અવિકા
ગ્લેમ મેળવવાના પ્રયત્નમાં અવિકા

થોડા દિવસોમાં બોલ્ડ બિકિની તસવીરોથી માંડીને હોટ ફોટોશૂટ સુધી, અવિકાએ ગ્લેમ મેળવવા માટે દરેક સંભવ પ્રયત્ન કર્યો છે.

6/6
ફિટનેસ માટે કરી મહેનત
ફિટનેસ માટે કરી મહેનત

થોડા દિવસોથી અવિકાએ પોતાની ફિટનેસને લઇને સ્ટ્રગલનો અનુભવ શેર કર્યો હતો. (તમામ તસવીરો સાભાર:  Instagram@Avikagor)





Read More