PHOTOS

Blood Purifier Food: નેચરલ બ્લડ પ્યુરી ફાયર આ વસ્તુઓ છે, દરરોજ ખાવાથી થશે રક્ત શુદ્ધિ, ચહેરા પર આવશે ગ્લો

/strong>જો ધ્યાન રાખવામાં ન આવે તો શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. તેમાં પણ જો શરીરમાં રક્તની ઉણપ સર્જાય અથવા લોહીમાં ગંદકી જામી જ...

Advertisement
1/5
બીટ
બીટ

લોહીની અશુદ્ધિઓને સાફ કરવા માટે બીટરૂટનું સેવન કરવું જોઈએ. તેનાથી એનિમિયા પણ દૂર થાય છે અને લોહી સાફ રહે છે.

2/5
હળદરવાળું દૂધ 
હળદરવાળું દૂધ 

હળદરવાળું દૂધ લોહીમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે વાયરલ રોગોને મટાડે છે.

3/5
વિનેગર
વિનેગર

વિનેગર પણ લોહીને શુદ્ધ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તે શરીરનું લોહી વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

4/5
હિબિસ્કસ ટી
હિબિસ્કસ ટી

જાસૂદના ફૂલની પાંદડીથી બનેલી ચા પીવાથી પણ કિડની સારી રીતે કામ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

5/5
આદુ
આદુ

તમારે આદુનું સેવન પણ કરવું જોઈએ. તમે આદુનું પાણી અથવા તો તેની ચા પણ પી શકો છો. તેનાથી લોહીમાં જમા થયેલી ગંદકી સાફ થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)





Read More