PHOTOS

Mumbai Attack 15 Years see the pics: મુંબઈ પરના આતંકી હુમલાની એ સમયની તસવીરો, જોઈને આજે પણ લાગે છે ડર

ુમલાની આજે પંદરમી વરસી છે. એ ઘટનાને આજે પંદર વર્ષ થઈ ચુક્યા છે. ત્યારે આ ગોજારી ઘટનાના આટલા વર્ષો બાદ પણ એ સમયની તસવીરો જોઈને મન દ્રવી ...

Advertisement
1/5

મુંબઈ પરના આતંકી હુમલાની એ સમયની તસવીરો જોઈને આજે પણ મન વિચલિત થઈ જાય છે. 

 

2/5

મુંબઈની હોટલ તાજને આતંકીઓએ ટાર્ગેટ બનાવી હતી. અને આ હોટલમાં આતંકીઓએ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. 

 

3/5

 

 

4/5

મુંબઈ પરના આતંકી હુમલામાં એક માત્ર આતંકી કસાબ મુંબઈ પોલીસના હાથે જીવતો પકડાયો હતો. જ્યારે બાકીના તમામ આતંકીઓ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથેના એન્કાઉન્ટમાં માર્યા ગયા હતાં.

5/5

 

 





Read More