PHOTOS

OMG... આ 5 ફિલ્મો જોઈને આવું તમે પણ બોલશો, દ્રશ્યમ પણ લાગશે ફિક્કી, જોરદાર છે આ સાયકો થ્રિલર ફિલ્મો

Films: ક્રાઈમ થ્રીલર ફિલ્મોની સાથે સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મને પણ લોકો પસંદ કરે છે. એવી ઘણી ફિલ્મો છે જે દર્શકોના દિલ અને દિમા...

Advertisement
1/5
ક્રિતિ
ક્રિતિ

મનોજ બાજપાઈ, નેહા શર્મા અને રાધિકા આપ્ટે સ્ટારર ફિલ્મ કૃતિનું ડાયરેક્શન શિરીષ કુંદરે કર્યું છે. આ એક સાયકોલોજીકલ મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મનો એન્ડ તમને આશ્ચર્યચકિત કરી દેશે.

2/5
રાહ
રાહ

અપૂર્વ મિશ્રા, યુસુફ હક્કાનીની આ શોર્ટ ફિલ્મમાં જબરદસ્ત ટ્વીસ્ટ જોવા મળે છે. આ ફિલ્મ ફક્ત 2 વ્યક્તિ પર આધારિત છે. એક લિફ્ટ લેનાર અને બીજો લિફ્ટ આપનાર. બેમાંથી એક વ્યક્તિ ખૂની હોય છે. 

3/5
વન વીમેન મેન
વન વીમેન મેન

આ શોર્ટ ફિલ્મને સુદીપ મંડલે ડાયરેક્ટ કરી  છે. આ ફિલ્મમાં એવા વ્યક્તિની લાઈફ દેખાડવામાં આવી છે જે પહેલી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કરે છે. પરંતુ પછી તેનું જીવન નર્ક બની જાય છે. 

4/5
ધ સલૂન
ધ સલૂન

આ સોલિડ સાઈકોથ્રિલર સીરીઝ છે. આ ફિલ્મ એક સીરિયલ કિલર અને એક સલૂન પર આધારિત છે. 

5/5
ગુત્થી
ગુત્થી

આ ફિલ્મને ક્રિટિક્સે ખૂબ વખાણી છે. આ ફિલ્મ રાઈટર બ્લોગથી પીડિત વ્યક્તિ અને કચરો વીણનારની આસપાસ ફરે છે. આ ફિલ્મ યૂટ્યૂબ અને એમએક્સ પ્લેયર પર જોઈ શકાય છે.





Read More