PHOTOS

#IPL2019Final: સાક્ષી ધોની રોહિત શર્માની પત્નીને ભેટી, PHOTO જોઇને તમે ચોંટી જશો

સ્ટાર ક્રિકેટરોની પત્નીઓ પણ પેવેલિયનમાંથી મેદાનમાં રહેલા પોતાના મનપસંદ ખેલાડીઓને ચીયર્સ કરતી જોવા મળી.

...
Advertisement
1/7
સાક્ષી અને રિતિકાની મુલાકાત
સાક્ષી અને રિતિકાની મુલાકાત

મેચ દરમિયાન સાક્ષીએ તક મળતાં જ રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સાથે મુલાકાત કરી. સાક્ષી ખૂબ જ પ્રેમથી રિતિકાને ગળે મળી. બંને ઘણીવાર પાર્ટીઓને એકબીજાને મળે છે. 

2/7
સુરેશ રૈના અને ઝહીર ખાનની પત્ની
સુરેશ રૈના અને ઝહીર ખાનની પત્ની

પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે પણ આઇપીએલના ફાઇનલ મુકાબલાને જોવા માટે આવી હતી. આ દરમિયાન ચેન્નઇની ટીમને ઓપનર બેટ્સમેન સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચૌધરીએ તેમની સાથે મુલાકાત કરી. 

3/7
સાક્ષી ધોની અને પ્રિયંકા ચૌધરી
સાક્ષી ધોની અને પ્રિયંકા ચૌધરી

સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા મુંબઇના કેપ્ટન રોહિત શર્માની પુત્રી સમાયરાને પોતાના ખોળામાં રમાડતી જોવા મળી. 

4/7
રિતિકા સજદેહ પોતાની પુત્રી સમાયરાની સાથે
રિતિકા સજદેહ પોતાની પુત્રી સમાયરાની સાથે

રોહિત શર્માની પત્ની રિતિકા પોતાની માસૂમ પુત્રી સમાયરા સાથે મેચ જોતી હતી. 

5/7
સાક્ષી ધોની
સાક્ષી ધોની

ચેન્નઇ વર્સિસ મુંબઇની મેચમાં સાક્ષી ધોની મજા માણતાં જોવા મળ્યા. 

6/7
સાક્ષી ધોની અને જીવા
સાક્ષી ધોની અને જીવા

4 વર્ષની જીવા ધોનીની સાથે માતા સાક્ષી ધોની.

7/7
સાક્ષી ધોની
સાક્ષી ધોની

તમને જણાવી દઇએ કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની ફાઇનલની મેચમાં મુંબઇ ઇન્ડીયન ચોથીવાર વિજેતા બન્યું. મુંબઇએ ગત વિજેતા સુપરકિંગ્સને રોમાંચક મેચમાં એક રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો. 





Read More