PHOTOS

Mouni Roy ક્યારેક Bikini માં તો ક્યારેક સાવ ઉઘાડી થઈને ચાહકોને કરે છે ખુશ! આ વખતે તો જંગલમાં જઈને...

i Roy ની ફિગરના વખાણ કરતા લોકો થાકતા નથી. તેના હાવભાવ પણ આ ફોટામાં કિલર લાગતા હતા. Mouni Roy ને દેખ્યા પછ...

Advertisement
1/6
મોનીની તસવીરોએ કરી કમાલ
મોનીની તસવીરોએ કરી કમાલ

એક્ટ્રેસ Mouni Roy ની ફિગરના વખાણ કરતા લોકો થાકતા નથી. તેના હાવભાવ પણ આ ફોટામાં કિલર લાગતા હતા. Mouni Roy ને દેખ્યા પછ લોકો પોતાની નજર હટાવી નથી શકતા.  

2/6
મોનીનો જંગલ અવતાર
મોનીનો જંગલ અવતાર

એક્ટ્રેસ Mouni Roy એ પહેલા પણ  રેજ બિકીનીમાં આ પ્રકારે ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં તે વૃક્ષ પાસે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી હતી, આ ફોટાઓએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી. 

3/6
મનોની માદક અદાઓ
મનોની માદક અદાઓ

એક્ટ્રેસ Mouni Roy ના વાળ વિખરાયાલા જોવા મળે છે. આ સાથે તે પોતાની કાતિલ નજરોથી લોકોને ઘાયલ કરી રહી છે.

4/6
કમાલની છે મોનીની ફિટનેસ
કમાલની છે મોનીની ફિટનેસ

 એક્ટ્રેસ Mouni Roy ના ફેન્સ તેની ફિટનેસ અને ફિગરના ખૂબ વખાણ કરે છે. આમ તો મોની એ આ ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. તેના ફોટા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.  

5/6
પહેલાં પણ કરાવ્યું હતું આવું ફોટોશૂટ
પહેલાં પણ કરાવ્યું હતું આવું ફોટોશૂટ

એક્ટ્રેસ Mouni Roy વાંસના વૃક્ષના જંગલ વચ્ચે ઉભી રહીને પોઝ આપી રહી છે. કોઈ ફોટોમાં વૃક્ષનો સહારો લઈ રહી છે તો કોઈ ફટોમાં તેની પાસે ઉભી રહીને પોઝ આપી રહી છે. 

 

6/6
મોનીનું ફિગર છે કમાલ
મોનીનું ફિગર છે કમાલ

એક્ટ્રેસ Mouni Roy અત્યારના ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. એક્ટ્રોસ માલદીવ રજાઓ મનાવા ગઈ છે. આ ફોટા ત્યાંના જ છે.





Read More