PHOTOS

Morbi Bridge Collapse: મોરબી પુલ તુટવાની ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોની સત્તાવાર યાદી

Advertisement
1/4
2/4
3/4
4/4

રવિવારનો દિવસ મોરબી જિલ્લા માટે દુઃખદ સમાચાર લઈને આવ્યો. લોકો રાજીખુશી પોતાના પરિવાર અને સ્વજનો સાથે અહીંના ઈતિહાસ એવા ઝૂલતા પુલની સફરે આવ્યાં હતાં. પણ કોણ જાણે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક પુલ તૂટી પડ્યો અને જોતજોતામાં પુલ પરથી એકબાદ એક અનેક લોકો ટપોટપ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા. આ ઘટનામાં તંત્રએ આપેલાં મોતના આંકડા કરતા મૃત્યુઆંક વધારે હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા સત્તાવાર રીતે 132 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે.





Read More