PHOTOS

ગુજરાતના આ જિલ્લામાં જળપ્રલયથી જનજીવન અસ્તવ્યસ્ત! જુઓ પૂરના પ્રકોપની તસવીરો

ણ ગુજરાતના વલસાડ અને તેના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે મુશ્કેલી વધી છે. ઔરંગા નદીમાં સતત પાણીની આવક થતા તેનું જળસ્તર સતત વધી ર...

Advertisement
1/8

વલસાડ અને નવસારી જિલ્લામાં પુરની સ્થિતિ, ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લામાં પુરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાયા. 

2/8

વલસાડ : જિલ્લામાં અતિભારે વરસાદ ને લઇ જિલ્લા. વહીવટી એ લીધો નિર્ણય, વલસાડ જિલ્લા ની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડી ઓ ને બંધ રાખવા આદેશ, જિલ્લા વિકાસ અધિકારી એ X પર આપી માહિતી, સોશિયલ મીડીયા મારફતે વલસાડ વહીવટી તંત્ર એ આપી લોકો ને જાણકારી, વલસાડ જિલ્લા માં ભારે વરસાદ ને લેવાયો નિર્ણય.

3/8

ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ઓફશૉર ટ્રફ અને લો પ્રેસર સક્રિય થતા વરસાદની આગાહી, ગુજરાતમાં 66.35 ટકા વરસાદ નોંધાયો

4/8
5/8
6/8
7/8
8/8




Read More