PHOTOS

Monalisa એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું જોરદાર PHOTOSHOOT,ફેન્સ થયા ઘાયલ

જપુરી અભિનેત્રી મોનાલિસા (Monalisa) એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ માટે પણ જાણિતી છે. તે પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટોઝના કારણે અવાર નવાર ચ...

Advertisement
1/6

આ તસવીરોમાં મોનાલિસા એક બ્લેક કલરના કુર્તામાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

2/6

મોનાલિસાએ આ હોટ ડ્રેસની સાથે ગજબ પોઝ આપ્યા હતા. 

3/6

મોનાલિસાના ફેન્સ આ તસવીરો જોઇ તેમની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. 

4/6

તેમની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. 

5/6

તમને જણાવી દઇએ કે મોનાલિસા ભોજપુરી ફિલ્મોની જાણિતા અભિનેત્રી છે. 

6/6

આ સાથે જ તે ટીવી સીરિયલ્સમાં પણ ખૂબ કામ કરી ચૂકી છે. તેમને સૌથી વધુ ઓળખ સીરિયલ 'નજર' વડે મળી હતી. (તમામ ફોટો સાભાર: Instagram@Monalisa)





Read More