PHOTOS

Photos : અનન્યા-જ્હાન્વી કરતા પણ વધુ પોપ્યુલર છે આ મોડલ

છે, જ્યાં લોકો રાતોરાત સેલિબ્રિટી બની જાય છે. બોલિવુડ-હોલિવુડના સ્ટાર્સ કરતા હવે સોશિયલ મીડિયાના સ્ટાર્સ વધુ પોપ્યુલર બની રહ્યાં છે. કે...

Advertisement
1/16

સાક્ષી મલિક મોડેલિંગની સાથે જ અભિનયના ફિલ્ડ સાથે પણ જોડાયેલી છે.

 

2/16

સાક્ષી મલિક એક ભારતીય મોડલ છે.

3/16

સોશિયલ મીડિયા પર સાક્ષી ઘણી એક્ટિવ રહે છે. સાક્ષીની તસવીરો સોશિયલ સાઈટ પર બહુ જ વાયરલ થતી રહે છે.

4/16

ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીના 3.8 મિલિયન ફોલોવર્સ છે.

5/16

સાક્ષી અનેક બ્રાન્ડની એમ્બેસેડર બની ચૂકી છે. 

6/16

સાક્ષીનો જન્મ કાનપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો.

 

7/16

સ્કૂલિંગ પૂરુ કર્યા બાદ સાક્ષીએ દિલ્હીથી પોતાનું એન્જિનિયરિંગ પૂરુ કર્યું હતું.

8/16

એન્જિનિયરિંગ કરતા દરમિયાન જ સાક્ષીનું મન મોડેલિંગ તરફ વળ્યું હતું. 

9/16

એન્જિનિયરિંગની ડિગ્રી લઈને સાક્ષી પોતાના સપનાને પૂરા કરવા માટે મુંબઈ જતી રહી હતી.

10/16

મુંબઈ ગયા બાદ સાક્ષીએ અભિનયની શરૂઆત એક પંજાબી આલ્બમથી કરી હતી, જેના ‘કુડીએ સ્નેપચેટ વાલીયે...’ સોન્ગમાં તે જોવા મળી હતી.

11/16

સાક્ષીએ અનેક ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું છે.

12/16

સાક્ષી કોમેડી ફિલ્મ ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ ફિલ્મનું ગીત ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’માં આવીને સાક્ષી રાતોરાત ચમકતો સિતારો બની ગઈ હતી.

13/16

સાક્ષી મલિકનો જન્મ 22 જાન્યુઆરી 1993ના રોજ થયો હતો.

14/16

સાક્ષીએ પીસી જ્વેલર્સ, ફ્રેશ લૂક, નાયકા જેવી બ્રાન્ડ માટે કામ કર્યું છે.

15/16

સાક્ષીને ઈન્ટરનેટ સેન્સેશન પણ કહેવાય છે.

 

16/16

સાક્ષી પોતાની આકર્ષક ફિગર માટે વધુ ફેમસ છે. 





Read More