PHOTOS

શનિવારે ભૂલેચૂકે દાઢી-વાળ કપાવવા સહિત આ 5 કામ ન કરવા જોઈએ, જાણો કેમ?

વાળ નહીં કપાવવાની પરંપરા છે. શનિવારનો દિવસ ભગવાન શનિનો હોય છે. એવી માન્યતા છે કે શનિવારે ભગવાન શનિની પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ કષ્...

Advertisement
1/6
વાળ અને દાઢી
વાળ અને દાઢી

શનિદેવને પ્રસન્ન કરવા માટે હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ઉપાય અને નિયમો છે. તેનું પાલન કરવાથી જ ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસે વાળ અને દાઢી કાપવાની મનાઈ હોય છે. બીજી કઈ કઈ બાબતે મનાઈ છે તે પણ જાણો. 

2/6
લોઢાની વસ્તુ
લોઢાની વસ્તુ

શનિવારના દિવસે લોઢાની ખરીદી કરવાને અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ભગવાન શનિનો ગુસ્સો ઝેલવો પડી શકે છે. 

3/6
અભ્યાસ
અભ્યાસ

શનિવારના દિવસે અભ્યાસ સંલગ્ન વસ્તુઓ પણ ખરીદવી જોઈએ નહીં. આમ કરવાથી તમારે અભ્યાસ સંબધિત વસ્તુઓમાં તમારે પરેશાની ઉઠાવવી પડી શકે છે. 

4/6
વ્યક્તિનું અપમાન
વ્યક્તિનું અપમાન

શનિવારના દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવાથી બચો. કારણ કે નહીં તો તમારે ભગવાન શનિના ક્રોધનો સામનો કરવો પડી શકે. 

5/6
જૂતા ચપ્પલ
જૂતા ચપ્પલ

શનિવારના દિવસે જૂતા કે ચપ્પલ વગેરેની ખરીદી કરવી જોઈએ નહીં. કારણ કે જો એમ કરવામાં આવે તો ધનનું નુકસાન થઈ શકે. 

6/6




Read More