PHOTOS

મંગળનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ મચાવશે હલચલ, આ જાતકોના શુભ દિવસો થશે શરૂ, આ રાશિ સાવધાન

નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. મંગળને બધા ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને...

Advertisement
1/12
મેષ રાશિઃ
મેષ રાશિઃ

મેષ રાશિઃ આત્મસંયમ રહો. ક્રોધ તથા આવેશથી બચો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારનો સાથ મળશે. આવકમાં કમી અને ખર્ચમાં વધારાની સ્થિતિ બનેલી રહેશે. 

2/12
વૃષભ રાશિઃ
 વૃષભ રાશિઃ

આત્મવિશ્વાસની કમી રહેશે. મન પરેશાન રહેશે. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં મુશ્કેલી આવી શકે છે. 

3/12
મિથુન રાશિ
 મિથુન રાશિ

મનમાં ઉતાર-ચઢાવ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. કુટુંબ-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. કારોબાર માટે પિતા પાસેથી ધન મળી શકે છે. 

4/12
કર્ક રાશિઃ
 કર્ક રાશિઃ

મનમાં ઉતાર-ચઢાવ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. કારોબાર માટે ધન મળી શકે છે. 

5/12
સિંહ રાશિઃ
 સિંહ રાશિઃ

વાણીનો પ્રભાવ વધશે. કલા તથા સંગીત પ્રત્યે રસ વધી શકે છે. શૈક્ષણિક કાર્યો માટે વિદેશ જવાનો યોગ બની રહ્યો છે. શાસન સત્તાનો સહયોગ મળશે. 

6/12
કન્યા રાશિઃ
 કન્યા રાશિઃ

કારોબારી કાર્યોમાં રસ વધશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. આવકમાં વધારો થશે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.   

7/12
તુલા રાશિઃ
 તુલા રાશિઃ

મન પરેશાન રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચમાં વધારો થશે. આવક ઘટશે. કારોબારમાં પરિવર્તનનો યોગ છે. 

8/12
વૃશ્ચિક રાશિઃ
 વૃશ્ચિક રાશિઃ

આત્મસંયમ રાખો. વાતચીતમાં સંતુલિત રહો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં ભાગદોડ વધુ રહેશે. કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.   

9/12
ધન રાશિઃ
 ધન રાશિઃ

મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. ભાગદોડ વધુ રહેશે. 

10/12
મકર રાશિઃ
 મકર રાશિઃ

સંયમ રાખો. ક્રોધથી બચો. મન પરેશાન થઈ શકે છે. કોઈ ધાર્મિક સ્થળ પર પરિવાર સાથે જઈ શકો છો. કારોબારમાં સુધાર થશે. 

11/12
કુંભ રાશિઃ
 કુંભ રાશિઃ

આત્મવિશ્વાસમાં કમી રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનસાથીનો સાથ મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. 

12/12
મીન રાશિઃ
 મીન રાશિઃ

આત્મવિશ્વાસમાં કમી રહેશે. મન અશાંત રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચમાં વધારો થશે. નોકરીમાં સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. આવકમાં વધારો થશે. 





Read More