PHOTOS

રકુલ-જેકી પહેલા આ બોલીવુડ સ્ટાર્સ કરી ચુક્યા છે ગોવામાં લગ્ન, જુઓ લગ્નની શાનદાર photo

In Goa: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ એ પોતાના વેડિંગ લોકેશન માટે ગોવાને પસં...

Advertisement
1/5
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની
 રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની

બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ એ પોતાના વેડિંગ લોકેશન માટે ગોવાને પસંદ કર્યું છે.

2/5
મૌની રોય અને સૂરજ નાંબિયાર
મૌની રોય અને સૂરજ નાંબિયાર

મોની રોય અને સૂરજ નાંબિયાર 2022માં લગ્નના બંધનમાં બંધાયા બંનેએ ગોવાના એક શાનદાર રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. આ રિસોર્ટમાં જ બંનેએ લગ્નની અલગ અલગ વિધિઓ કરી. તેમના લગ્નના દરેક ફંકશનની તસવીરો વાયરલ થઈ હતી. 

3/5
અનિતા હંસનંદાની અને રોહિત શેટ્ટી
અનિતા હંસનંદાની અને રોહિત શેટ્ટી

અનિતા હંસનંદાનીએ વર્ષ 2013માં બિઝનેસમેન રોહિત શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. આ કપલ એ પણ લગ્ન માટે ગોવાને પસંદ કર્યું હતું. ગોવાના રોમેન્ટિક સુંદર લોકેશન પર બંનેએ તેલગુ અને સિંધી રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

4/5
લારા દત્તા મહેશ ભુપતિ
લારા દત્તા મહેશ ભુપતિ

અભિનેત્રી લારા દત્તાએ મહેશ ભૂપતિ સાથે વર્ષ 2011માં ગોવામાં લગ્ન કર્યા હતા તેમના લગ્નના લોકેશન પણ ખૂબ જ સુંદર હતા બંનેએ પહેલા મુંબઈ અને પછી ગોવામાં લગ્ન કર્યા હતા.

5/5
ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા
ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા

બોલીવુડ સ્ટાર્સની સાથે કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા એ પણ વર્ષ 2017માં ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના લગ્ન માટે ગોવાના શાનદાર રિસોર્ટ બુક કર્યું હતું.  





Read More