PHOTOS

Tiger Shroff ની બહેન Krishna Shroffના આ બોલ્ડ PHOTOS જોઇ ફેન્સ થયા

ફ  (Jackie Shroff) ની પુત્રી અને એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ ભલે બોલીવુડમાં એન્ટ...

Advertisement
1/15

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ની તસવીરો ફેન્સને ખૂબ ગમી રહી છે.

2/15

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલ દુબઇમાં છે.

3/15

આ જાણકારી તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. 

4/15

તસવીરોમાં તે મિરર ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. 

5/15

હવે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)નો આ અંદાજ તેમના ફેન્સનું દિલ ચોરી રહ્યો છે. 

6/15

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના ફોટોઝથી ચર્ચામાં રહે છે. 

7/15

આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતના ભાઇ ટાઇગર શ્રોફ સાથે જોવા મળી રહી છે. 

8/15

આ તસવીરોમાં કૃષ્ણાના આ પોઝની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

9/15

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) મોટાભાગે પોતાના ફોટો અને વીડિયો શેર કરી ફેન્સ સાથ જોડાયેલી રહે છે. 

10/15

આ ઉપરાંત તેમણે તાજેતરમાં બ્લેક ડ્રેસમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. 

11/15

તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

12/15

આ તાજા તસ્વીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) બેબી પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

13/15

આ તસવીરોમાં કૃષ્ણાના આ પોઝની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

14/15

તાજેતરમાં જ કૃષ્ણાએ પિંક બિકિનીમાં વીડિયો શેર કર્યો હતો. 

15/15

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના ટેટૂના કારણે ખૂબ પસંદ કરવામાં આવે છે. તમામ ફોટો સાભાર:  Instagram@KrishnaShroff





Read More