PHOTOS

Krishna Shroffનો પિંક બિકિનીમાં જોવા મળ્યો HOT&BOLD લુક, Disha Patani એ કહ્યું- 'આગ આગ આગ'

કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઇને દિશા પટની (Disha Patani)પણ પ...

Advertisement
1/7

જોકે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તેમનો બોલ્ડ અંદાજ ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. 

2/7

આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પિંક બિકિનીમાં જોવા મળી રહી છે. 

3/7

આ તસવીર પર દિશા પટનીએ કોમેન્ટ કરતાં ફાયર ઇમોજી શેર કરી છે. 

4/7

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ આ ફોટોઝને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું 'ડીએનડી' એટલે કે ડિસ્ટર્બ ન કરો. 

5/7

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ આ ફોટોઝને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું 'ડીએનડી' એટલે કે ડિસ્ટર્બ ન કરો. 

6/7

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) અવાર નવાર પોતાના ફિટનેસ વીડિયોઝ અને પોતાના ફોટાના કારણે ચર્ચામાં રહે છે. 

7/7

ઇંસ્ટાગ્રામ પર તેમની ફેન ફોલોઇંગ કોઇ બોલીવુડ સ્ટારથી ઓછી નથી. (તમામ ફોટો સાભાર:  Instagram@KrishnaShroff)





Read More