PHOTOS

Kitchen Tips: મરચાં સમારતા પહેલા હાથ પર લગાડી લો આ વસ્તુ, કિલો મરચાં કાપશો તો પણ હાથમાં નહીં થાય બળતરા

>દરેક ઘરમાં રસોઈ બને છે ત્યારે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા કોઈ મસાલામાં તો સમસ્યા નથી થતી પરંતુ જ્યારે મરચા સમારવ...

Advertisement
1/6
ઠંડુ તેલ
ઠંડુ તેલ

લીલા મરચા સમાર્યા પછી જો હાથમાં બળતરા થતી હોય તો હાથમાં ઠંડુ તેલ લગાડવું. તેલ લગાડીને સારી રીતે મસાજ કરો. થોડી જ મિનિટોમાં બળતરા દૂર થઈ જશે અને ઠંડક મળશે.

2/6
દહીં
દહીં

દહીં પણ બળતરા ને દૂર કરવામાં મદદ કરે છે. જો તીખા મરચા સમારવાથી ત્વચા પર બળતરા થતી હોય તો હાથ પર થોડી વાર દહીં લગાડી લેવું. પાંચ મિનિટમાં જ મરચાની બળતરા દૂર થઈ જશે.

3/6
ગ્લવ્ઝ પહેરો
ગ્લવ્ઝ પહેરો

જો તમને ખબર છે કે મરચાં તીખા છે તો પછી તેને સમારતી વખતે થોડી સાવધાની રાખવી શક્ય હોય તો હાથમાં ગ્લવ્ઝ પહેરીને મરચા સુધારવાનું રાખો.

4/6
એલોવેરા જેલ
એલોવેરા જેલ

ત્વચા પર થતી બળતરા દૂર કરી ત્વચાને ઠંડક આપવાનું કામ એલોવેરા જેલ પણ કરે છે. તમે એલોવેરા જેલની મદદથી બળતરા ને દૂર કરી શકો છો. 

5/6
ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલ

જ્યારે પણ મરચા સમારવાના હોય તો તે પહેલા જ હાથમાં ઓઇલ લગાડો. તમે ચાકુ પર પણ તેલ લગાડી શકો છો તેનાથી નાક કે આંખમાં મરચાંની તીખાશ નડશે નહીં. હાથમાં પણ બળતરા નહીં થાય.

6/6




Read More