PHOTOS

પહેલાંના જમાનામાં રાજાઓ ખરા અર્થમાં હતા 'રાતના રાજા' જાણો કેવી રીતે 100-100 રાણીને આપતા હતા 'સુખ'

જંકફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. જેના કારણે શરીરમાં જલ્દીથી કમજોરી આવી જાય છે અને સેક્સ લાઈફ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે. સેક્સ લાઈફ સમાપ...

Advertisement
1/7
શિલાજીત
શિલાજીત

કમજોરી, એનર્જીની કમી, ઈમ્યુનિટી વગેરે માટે શિલાજીતનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના દાણા જેટલું શિલાજીતનું ગાયના ઘી અને મધની સાથે સેવન કરવું જોઈએ.

2/7
અશ્વગંધા
અશ્વગંધા

કમજોરી, થાક, લો સ્પમ કાઉન્ટ અને ઈમ્યુનિટી માટે અશ્વગંધાનું સેવન કરો, સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર નાખીને સેવન કરો.

3/7
સફેદ મુસલી
સફેદ મુસલી

ઈનફર્ટિલટી, સ્પમની કમી અને ઈમ્યુનિટી માટે સફેદ મુસલીનો ઉપયોગ થાય છે. એક ચમચી મુસલી પાવડર અને મિશ્રી દૂધની સાથે રોજ સવારે અને સાંજે લઈ શકાય છે.

4/7
સતાવર
સતાવર

ઈનફર્ટિલિટી, ઈરોકટોઈલ ડિસફંકશન, કમજોરી માટે સતાવરીનો ઉપયોગ કરાય છે. એક ચમચી સતાવરી, મિશ્રી અને ઘી નું સેવન કરવું જોઈએ. અને તેની ઉપર એક ગ્લાસ નવશેકુ દૂધ પી શકો છો.

 

5/7
કેસર
કેસર

નવશેકા દૂધમાં કેસર નાખીને રાત્રે સૂતા પહેલા પીવાથી સેક્સલાઈફમાં ફાયદો થશે.

6/7
પુનર્નવા
પુનર્નવા

અડધો ચમચી પુનર્નવા, એક ચમસી શુદ્ધ મધ  સાથે સવાર-સાંજ લેવું જોઈએ.

7/7
આમલીના બીજ
આમલીના બીજ

આમલીના બીજના પાવડરમાં બે ચમચી મિશ્રી નાખીને દૂધ સાથે સેવન કરવું જોઈએ..આ આમલીના બીજનું સેવન કરવાથી મર્દાના તાકાત વધે છે.





Read More