PHOTOS

KGF Chapter 2: રોકીથી 9 વર્ષ નાની છે તેની માતા, સોશિયલ મીડિયા પર થઈ રિયલ લાઈફની તસવીર

Actress Archana Jois Photos: કેજીએફ ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સુપરસ્ટાર યશની ફિલ્મને લોકો ઘણી પસંદ કરી રહ્યા છ...

Advertisement
1/5
અર્ચના યશથી ઉંમરમાં નાની
અર્ચના યશથી ઉંમરમાં નાની

અર્ચના જોઇસ માત્ર 27 વર્ષની છે જ્યારે યશ 36 વર્ષનો છે. જો કે, અર્ચનાએ રોકીના માતાના રોલમાં જાન ફૂંકી દીધી હતી.

2/5
કેજીએફથી થઈ ફેમસ
કેજીએફથી થઈ ફેમસ

અર્ચના જોઈસ એક જાણીતી મોડલ અને સાઉથ ફિલ્મ એભિનેત્રી છે, જો કે, તે સૌથી વધારે ફેમસ કેજીએફમાં રોકીની માતાનો રોલ નિભાવ્યા બાદ થઈ છે.

3/5
અર્ચના જોઇસ ટ્રેંડ કથક ડાન્સર છે
અર્ચના જોઇસ ટ્રેંડ કથક ડાન્સર છે

રિપોર્ટ્સનું માનીએ તો અર્ચના જોઈસ એક ટ્રેંડ કથક ડાન્સર છે. આ કારણથી તે ઘણા સ્ટેજ શોમાં ભાગ લઈ ચુકી છે.

4/5
રિયલ લાઈફની તસવીર વાયરલ થઈ
રિયલ લાઈફની તસવીર વાયરલ થઈ

છેલ્લા કેટલાક દિવસથી અર્ચના જોઈસની રિયલ લાઈફની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

5/5
પરણિત છે અર્ચના જોઈસ
પરણિત છે અર્ચના જોઈસ

અર્ચના જોઈસ પરણિત છે અને તેના પતિનું નામ શ્રેયસ ઉથુપ્પા છે. તે ઘણી વખત તેના પતિ સાથેની તસવીરો શેર કરે છે.





Read More