PHOTOS

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

rthday: બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટ...

Advertisement
1/5
પટૌડી પેલેસ
પટૌડી પેલેસ

અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસ માટે પટૌડી પેલેસમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. કરીનાના 43માં જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

2/5
કરીના-કરિશ્મા 
કરીના-કરિશ્મા 

અભિનેત્રી કરિશ્મા કપૂર તેની બહેન કરીના કપૂર ખાનના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચી હતી.  

3/5
બર્થ ડે કેક
બર્થ ડે કેક

અભિનેત્રી કરીના કપૂર ખાને બર્થ ડે પર એક મોટી કેક કાપી હતી. જેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી..

4/5
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન

કરિશ્મા કપૂરે અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસની ખાસ કેકની ઝલક પણ બતાવી હતી. 

5/5
કપૂર સિસ્ટર્સ
કપૂર સિસ્ટર્સ

ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાનના જન્મદિવસ પર બંને બહેનોએ ખૂબ એન્જોય કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. 





Read More