PHOTOS

જો કાજોલના ચાહક હશો તો ક્લિક કર્યા વગર રહી નહીં શકો એની છે ગેરંટી

Advertisement
1/5

કાજોલ (Kajol) હાલમાં પોતાની શોર્ટ ફિલ્મ દેવી માટે ચર્ચામાં છે. આ શોર્ટ ફિલ્મના બહુ વખાણ કરવામાં આવ્યા છે.

2/5

હિરોઇન કાજોલ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં પોતાની લેટેસ્ટ ફિલ્મના પ્રમોશન વખતે કાજોલ પીળા રંગના ડ્રેસમાં ગજબની ખૂબસુરત લાગી રહી છે.

3/5

કાજોલનું આ આઉટફિટ પુનીત બાલને ડિઝાઇન કર્યું છે. 

4/5

કાજોલની આ તસવીર જોઈને તેના ચાહકો તેના પર ફિદા થઈ ગયા છે. 

5/5

કાજોલે સિમ્પલ મેકઅપ કર્યો હતો અને માત્ર નેકપીસ પહેર્યો હતો. 





Read More