PHOTOS

30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે

ને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આવામાં શનિની ત્રીજી દ્રષ્ટિ મંગળ દેવ પર પડી રહી છે. જેનાથી કેટલીક ...

Advertisement
1/4

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આવામાં શનિની ત્રીજી દ્રષ્ટિ મંગળ દેવ પર પડી રહી છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધનસંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...

2/4
મેષ રાશિ
મેષ રાશિ

શનિદેવની મંગળ ગ્રહ પર ત્રીજી દ્રષ્ટિ મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીયાતોને પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે. તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકના સુખ સાધનોમાં વધારો થશે. તમે જે પણ  કાર્ય કરશો તે તમામમાં તમને સફળતા મળશે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. ઘર પરિવારમાં સુખ રહેશે. 

3/4
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિવાળા માટે શનિદેવની મંગળ ગ્રહ પર ત્રીજી દ્રષ્ટિ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન નોકરીયાતોને જૂનિયર અને સીનિયરનો સાથ મળી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. અટવાયેલું ધન મળી શકે છે. દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આ સાથે જ આ સમયગાળામાં તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. 

4/4
કન્યા રાશિ
કન્યા રાશિ

શનિદેવની મંગળ ગ્રહ પર ત્રીજી દ્રષ્ટિ કન્યા રાશિના જાતકો માટે શુભ સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. તમને ભાગ્યનો સાથ મળશે. જે કાર્ય તમારા અનેક દિવસથી અટવાયેલા હશે તે  બનતા જશે. નોકરીયાત જાતકોને પદોન્નતિ અને માન સન્માન મળવાના યોગ છે. સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે. તમને પદ પ્રતિષ્ઠા વગેરેનો લાભ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More